Gujarati Quote in Poem by Nipa Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Miss u so much papa..god always bless u whereever u r...I love u until my last breath... really miss u.. 😘

******************************************

પપ્પા શું ‌કહુ હું તમને‌ જો કેવા બેસીસ તો‌ આ‌ શબ્દો અને સમય બંને ખૂટી પડશે
તમારા આપેલા આ જીવન ને હુ જેટલો આભાર ‌માનુ એટલો ઓછો જ પડશે

તમારા ચહેરા પર ગમે તેટલો‌ થાક હોય છતા પણ‌ અમારી માટે મહેનત કરતાં થાકતા નથી
તમારી આંખોમા ભરપૂર ઉંધ હોય છતા અમારા ભવિષ્ય ની ચિંતામા જાગતા જોયા છે

તમને અનહદ તકલીફો પડી છે જીવનમાં ‌છતા પણ‌ તમે‌ એકલા હાથે તેની સામે લડયા છો
ધણી વ્યથા ,ચિંતા ,તકલીફો ‌એકલા સહ્લો છો મનમાં છતાં રડતા ચહેરા‌ પર હાસ્ય‌ રાખ્યું છે

પપ્પા તમે‌ મારા જીવનના સુરજ છો‌ તમે આકરા જરૂર છો‌ પણ તમારી વિના અંધકાર છે
દરેક તહેવારો કે પ્રસંગો‌ માં તમારો‌ ખૂન પસીનો‌ નીકળી જાય અમારા અરમાનો‌ પુરા કરવામાં

અમારા સપનાઓ‌ પુરા કરવામાં તમે‌ તમારા શમણા‌ રગદોળી પાઇ પાઇ ભેગા કરતા રહ્લા છો
અમારી પંસદગી ને‌ અપનાવવા મા તમે‌ તમારી તો‌ શું પંસદગી હતી‌ એ જ‌ ભુલી ગયા‌ છો તમે


વ્યક્તિ તમે એક‌ છો‌ જે‌ આખા ધરને‌‌ એકસાથે ‌ભેગુ રાખીને ‌બધાને‌ ખુશી આપી‌‌ રહ્લા‌ છો
તમારી વિશેષતાઓ સામે‌ તો‌ દુનિયા નો સજૅનહાર‌ પણ કમ છે એવા તમે મારા સજૅનહાર‌ છો

Gujarati Poem by Nipa Patel : 111850758
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now