સોળ વર્ષની આયુમાં મોતને મુઠીમાં રાખી કુરુક્ષેત્રમાં મચાવે ભવાય,
ને દુશ્મન ની આંખો જયારે ચાર થાય ત્યારે વીર અભિમન્યુ થવાય.
દ્રોચાર્ય, કૃપાચાર્ય ને કર્ણ જેવા યોદ્ધાની જીભ દાંતો વચ્ચે જાય ચવાય,
બાળ સમજીને પણ બિરદાવો પડે જયારે ત્યારે વીર અભિમન્યુ થવાય.
-Gohil Narendrasinh