નક્કી કર્યું હતું આપીશું સાથ એકબીજા નો જીંદગી ના અંતિમ શ્વાસ સુધી તો કેમ અચાનક તે તારો સાથ પાછો ખેંચ્યો...
નતો તને મારી પર વિશ્વાસ કે પછી પ્રેમ જ ન હતો...
હતો સંબંધ તારી મારી લાગણી નો... તો શું તને મારી લાગણી ના દેખાઇ કે પછી શુ એ તારા માટે એ એક મજાક જ હતી...
તારા સાથ વિના જીવી લઇશ પરંતુ આમ તારુ આ અવગણવુ એ મારો જીવ લેશે।।...