ચુલો ચળગ્યો.
રોટલો તાવડી ને વળગ્યો.
તાવડી બોલી મને કેમ વળગ્યો.
રોટલાયે જવાબ આપ્યો તે મને પકવ્યો,
હવે લોકો,માણસો,કઈએક મને ખાશે એનો પાપ તાવડી તને લાગશે,તાવડી ફરી પાછી બોલી ના રોટલાભાઈ ના લોકો તમને ખાશે,પેટ એમનું ઠરશે,એમની દુવા મને નૈ તમને મળશે,રોટલો ફરી પછો બોલ્યો મને ભાઈ કિધો છે,બહેન મારું ક્યારેય ખોટું ખરાબ ના કરે એટલે હવે હું ભાઈ ધરમનો તમને વસન આપુ છું જ્યાં સુધી રહીશ,જીવીશ ત્યાં સુધી તમારી ઊપર શેકાતો રહીશ પણ આ દુવા મને એકલાને નૈ તમને અડધો અડધ આપીશ.
(લશ્કર મકવાણા)
-Makavana Lashakar