એક ભીખારી ને ફિલ્મ જોવાની ઇચ્છા થઇ...
આજે જરુરીયાત જેટલી ભીખ મળી હતી એટલે થયો આ તો ઉભો...
ઘેર ગયો... હાથ મોઢું ધોયા... માથામાં તેલ તપતપાવ્યું...
ટીશર્ટ ને જીન્સ ઠઠાડ્યું, આંખે ગોગલ્સ, કાંડે કડું ને ઉપડ્યો આ તો થીયેટર ભણી.
ત્યાં પહોંચતા જ ત્યાં થીયેટર આગળ બેઠેલા ભીખારીએ એને જોઈ કહ્યું:
"એ શેઠ, કાંઈક તો આલતા જાવ,
ભગવાન તમારું ભલું કરશે."
પિક્ચર જોવા આવેલો ભીખારી વાંકો વળ્યો ને એના કાનમાં કીધું:
.
.
.
"સ્ટા...ફ"
courtesy: amit ranva
🤣🤣🤣🤣🤣