Gujarati Quote in Motivational by Ajay Kamaliya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

_બહાર થી દેખાય, એટલા_ _ભીતરથી રૂપાળા નથી હોતા , , ,_
_સબંધો બધા તમે માનો છો,_ _તેટલા હુંફાળા નથી હોતા . . ._

_ભૂલી જાઓ, કે તમારો સૂર્ય_ _મધ્યાને હતો એક દિવસ , , ,_
_આથમતા સુરજ ના, કંઈ બહુ_ _અજવાળા નથી હોતા . . ._

_અવગણના થાય, તો આંખ_ _આડા કાન કરજો પ્રેમથી , , ,_
_એવું ઘર ક્યાં મળે, કે જ્યાં લોહી_ _ઉકાળા નથી હોતા . . ._

_ઉંમર ભલે વધે, પણ અભરખા_ _થોડા ઓછા રાખજો , , ,_
_જપી જાવ, પહેલા જેવા યૌવનના_ _ઉછાળા નથી હોતા . . ._

_અહમ ઘવાશે, ક્યારેક ઈગો_
_પણ ટકરાશે આવેશમાં , , ,_
_સ્વમાન સાચવજો, સહુ કઈ_ _સંયમવાળા નથી હોતા . . ._

_અફસોસમાં નીકળી જશે આયખું_ _આખું, એમ ને એમ , , ,_
_માણો મન ભરી, જિંદગીના દરેક_ _રંગ ધોળા નથી હોતા . . ._

_મિત્રો . . . ! જીંદગી અને ગણિત_ _ને જોડાશો તો ખાશો ખતા , , ,_
_લેણદેણ હશે તો લેશો, બાકી_ _'શૂન્ય' ના સરવાળા નથી_ _હોતા . . . !!_

*_~શૂન્ય પાલનપુરી_*

ઢળતી ઉમર ના સર્વે મિત્રો ને સમર્પણ.

Gujarati Motivational by Ajay Kamaliya : 111849376
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now