રાધાના તનમાં છે મીરાંની તરવરાટ, માધા,
કાના નાં સાથ માટે હૈયે જગમગાટ, માધા,
પીંછ મોર ધરે રાધા વિષ પીવે મીરાં, માધા,
કાનાની ચાહમાં છે બધે અધુરાશ, માધા,
પ્રેમ કરે રાધા ને ભક્તિ કરે મીરાં, માધા,
મન મંદિરમાં જાલી બન્નેએ કાનાની શીરા, માધા,
જુકાવે શીશ ને તારા ચરણ પખાળે, માધા,
રાધાના તનમાં વસે મીરાંનો શ્વાસ, માધા.
B+ve
-Krishna