જાતને પૂછી તો જો, ખખડાવેલી સાંકળથી દરવાજા ખુલ્યાતા કે નહીં,
અંધારામાં મળવા આવેલા મહેમાન પછી "અખિલ" મળ્યાતા કે નહીં.
એમને ક્યાં ખબર છે અમે ત્યાં જ ઉભાતા એકલા વાટ જોઈ એમની.
શિયાળાની કડકડતી ઠંડીમાં, પછી 'સંગ' શયનખંડમાં મળ્યાતા કે નહીં.
#મારા_તરફનો_પ્રેમ #કવિ #સંગીઅખિલ