ખબર નઈ કોની યાદમાં જીવું છું
વિચાર આવે છે તો બસ દિલને સમજાવું છું
રાત પડે ને દિલ જોરથી રડે પણ તોય એની યાદોના તકિયા નીચે રાત વિતાવું છું
ખબર નઈ કોની યાદમાં જીવું છું
તેની પ્યારી પ્યારી વાતોને ફરી ફરી મનમાં લાવી હરખાવ છું
તોય પાસો તેને કહેતા શરમાવ છું
ખબર નહી કોની યાદમાં જીવું છું.
-અજય