Gujarati Quote in Motivational by SUNIL ANJARIA

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક મિત્ર સામાન્ય આરામથી સોફા પર બેસે તો ખાલી ચડે અને ટટ્ટાર બેસે તો ન ચડે. એમને આપેલી યોગીક સલાહ.
બેસવું તો પૂરા રિલેક્સ થઈ પણ નીતંબો સોફાના બેકરેસ્ટથી થોડા આગળ, પગગહુંતં આગળ તરફ રહે તેમ, સાવ અંદર તરફ V બનાવે એમ નહીં. બેસવું તો ભલે એકદમ ટટ્ટાર નહીં, સાવ C આકારે પીઠ ઝૂકે એમ નહીં. તે ઉપરાંત-
કુલા પાસે કે પગમાં પહોંચતી સાયટિકા નસ ક્યાંક દબાતી હશે. ટટ્ટાર બેસો તોઉપરાંત આરામથી બેસવું હોય તો પગ ટીપોય કે કેડ ને સમાંતર રહે એમ બેસો. રોજ દરજી ના સંચાની જેમ 30 વખત પગના પંજા હલાવવા, બે પગ થાય એટલાં પહોળા કરી બેસી બેયના અંગૂઠા વારાફરતી અડો, મિજાગરા ની જેમ પગ ઢીંચણ માંથી ખોલ બંધ કરો અગાઉ આવ રે કાગડા કઢી પીવા રમતા તેમ.ઢીંચણ માંથી પગ વાળી પકડી થાપા માંથી ગોળ 7 થી 8 વાર ફેરવો. આ યોગ ક્રિયાઓ નસ દબાઈ હશે તો છૂટી પાડશે.

Gujarati Motivational by SUNIL ANJARIA : 111848149
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now