Gujarati Quote in Jokes by Dheer RS

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક સ્કૂટર આગળ ‘press’ લખ્યું હતું.
પોલીસ :- તું કયા press માં કામ કરે છે.

સ્કૂટર વાળો : સાહેબ હું તો ધોબી છું, સોસાયટીમાં કપડાં પ્રેસ કરું છું.

પોલીસ વાળો આજસુધી દરેક pressવlળી ગાડી ઓ ચેક કરે છે.

😂😂😂😂😂😂

Gujarati Jokes by Dheer RS : 111847569
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now