Gujarati Quote in Blog by Anurag Basu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જેને સમજવું જ હોય ને🤔
એ તો આપણે નિઃશબ્દ હોઈએ ને🤫
તો પણ સમજી જાય છે..🥰
પણ
જેને સમજવું જ ન હોય😒
તેના સામે તો આપણા શબ્દો પણ ,🗣️
એક પહેલી જ બની ને રહી જાય છે..😏
અનુરાગ બાસુ*

Gujarati Blog by Anurag Basu : 111846677
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now