એક વિચાર હતો અજાણ ને જાણ કરવાનો,
બસ એક વિચાર રાહી ગયો.
એક વિચાર હતો જાણ કરી ને સારા સંબંધ નો,
બસ એક વિચાર રાહી ગયો.
એક વિચાર હતો સારા સંબંધ કરીને એને નિભાવનો,
બસ એક વિચાર રાહી ગયો.
એક વિચાર હતો સંબંધ નિભાવી ને જીંદગી પુરી કરવાનો,
બસ એક વિચાર રાહી ગયો.
બસ આ એક વિચાર માં એક વિચાર હતો બધુ તારા નામ પર કરવાનો,
અંતે એ પણ એક વિચાર રહી ગયો.