Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું.. હું... હું...

આંસુ છૂપાવી હોઠ પર હાસ્ય રાખું એવો ઊંચો કલાકાર છું...
વણ માગે જ વાતને સમજાવી દઉં તેવો સલાહકાર છું...

ભલભલા મરે છે તમારી ચાલમાં ને ગાલમાં પડતા ખંજન માં..
આંખોની ભાષા વાંચું ને બંધ હોઠે વાત કરું એવો અદાકાર છું...

જાણું છું પ્રેમની મુરત બની બેઠા છો ને કેટલાયની આસ્થાનું કેન્દ્ર..
તમને રોજ મારી સાથે લડવાનું મન થાય એવી મીઠી તકરાર છું...

મિત્રો મોંઘા નથી કારણ એક જ એ અનમોલ બનીને આવ્યા છે...
કોઈકના હૈયે કોઈકના હોઠે તો કોઈકના મનમાં વાગતી થનકાર છું...

મળ્યા પછી કોઈ ભૂલે તો ખરું આ મલકાતાં જગતના જગદીશને...
હું જ અંશ હું જ વંશ હું જ પ્રેમ હું જ તારામાં લડતો પડકાર છે...

(જગત)

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111846449
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now