મારી એક નજરે પુરા મે સાત રંગ,
તારી નજરે તે કુદરત મા પુરા હજારો રંગ.
મારી એક નજરે મે અમુક જગ્યા કિધી સુદંર,
તારી નજરે તે આપી અમને હજારો જગ્યા સુદંર.
મારી એક નજરે મે અનુભવી એક સંસકુતી,
તારી નજરે તે અમને દેખાડી અનેક સંસકુતી.
મારી એક નજર મા મે આપી એક નજર તને
અંતે તારી નજર મા મળી ધણી નજર અમને.