Miss you paa...
તમાંરી વાતો હસાવી જાય છે,
તમારી કમી રડાવી જાય છે,
તમારા વગર નું આ જીવન
જાણે જીવવાની આશ ભુલાવી જાય છે....
તમે શું મૂકી ને ગયા આમ અધવચ્ચે,
લોકો સંબધો સમજાવી જાય છે,
જીવન ની નૈયા કેમ પર ઉતારવી
એ આવી ને બધા સમજાવી જાય છે....
તમે છો મારા જીવન નો આધારસ્તંભ ,
પળ પળ નામ તમારું હૈયે આવી જાય છે,
કોણ રાખે સાંભળ ,ને કોણ કરે વહાલ,
પપ્પા, તમારા વગર નું આ જીવન નકામું
એ આજ રીત લોકો હવે સમજાય જાય છે....