જીંદગી માં ભલે સુખ દુઃખ આવે
સહ ભાગી થવા તારો સાથ માંગુ,
ચલતા ચલતા ભલે પડી જાવ
ઉભા થવા તારો સાથ માંગુ,
સાવલો માં ભાલે ગુંચવાય જાવ
જવાબ શોધવા તારો સાથ માંગુ,
મંજીલ ભલે ગમે એટલી દુર લાગે
મુસાફિર બનવા તારો સાથ માંગુ,
રાજન ભલે કોરા કાગળ શંણગારે
શબ્દ લખવા તારો સાથ માગુ.