પુરુષો સાચે ભોળા હોય છે, જો આજે men's day ની જગ્યાએ women's day હોત તો અમે સ્ત્રીઓએ મળીને આખા સોશિયલ મીડિયા માથે લીધું હોત ને પાછા એને લગતા પ્રોગ્રામ તો ખરા જ! એમાં અમને વિશાળ હૃદયના પુરુષો પણ ઘણો સાથ આપે. અમે સ્ત્રીઓ એ બાબતમાં થોડી કંજૂસ.!
જોકે આજે men's day છે એવી ઘણા મેન્સ ને જ ખબર નથી. 🤦🏼‍♀️ અમુક તો રિપ્લાય જ નથી કરતા અને અમુક બિચારા મૂંઝાઇ ને થેંક યુ ની જગ્યાએ સામે wish કરે છે. (આદત ના હોય ને.!😝)

જાત અનુભવ 😅

Gujarati Whatsapp-Status by Shefali : 111845231
Kamlesh Ghorecha 1 year ago

Heart Touching word Thank you for your Thoughts

Shefali 1 year ago

એકદમ સાચું..

Kamlesh 1 year ago

હા હા હા.... પુરુષો માટે એમનો દિવસ છે જ નહીં...બધું પોતાનાઓ માટે ખર્ચી દેવું સ્વને ન્યોછાવર કરી દેવું આ ફિતરત છે એની... બસ આપણી સાથે જે છે એની ખુશી માટે કંઇ પણ....🎉🎊🎉🎊

Ridj 1 year ago

🤣🤣🤣🤣🤣

Ketan 1 year ago

લ્યો બસ...આવી ગ્યા ને લાઇન ઉપર...પુરુષ દિન ના દિવસે જ પુરૂષ નું અપમાન🙄

Darshana Hitesh jariwala 1 year ago

વાહ ક્યાં બાત હૈ 🤔😅

Shefali 1 year ago

🤦🏼‍♀️🤦🏼‍♀️🤣🤣

Shefali 1 year ago

હા ભોળા ખરા ને આટલામાં ખુશ થઈ જાય😝

Shefali 1 year ago

એ સદપુરુષ ના વખાણ હોય, તમને લાગુ નથી પડતું

ધબકાર... 1 year ago

અહીં તો સ્ત્રી પુરુષની વાત છે આપણે તો બાળકો રહ્યા. 😊

Jina 1 year ago

આજે તો ભોળા કીધા એમાં તો વધારે ઘણા હરખાઈ ગયા હશે 👌🏻👌🏻👌🏻😄

Ketan 1 year ago

પુરુષો ની આવી ચિંતા ને વખાણ રોજ કરે એવી સદબુદ્ધિ ભગવાન દરેક સ્ત્રીઓ ને આપે🙏😜😜😜

Zainab Makda 1 year ago

Hahahahahahah.... સાચું લખ્યું

Falguni Dost 1 year ago

are.. re. bhare lakhyu😀😀

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now