કૃષ્ણ પાસે
કોઈ Mobile નથી
પણ તે આપણો
favorite contact છે,
તેની પાસે કોઈ
Facebook નથી
પણ તે આપણો best friend છે,
તેની પાસે Twitter નથી,
પણ આપણે હજુ પણ
તેને follow કરીએ છીએ,
તેની પાસે કોઈ Internet નથી
પણ આપણે તેની સાથે
દરરોજ connect મા રહીએ છીએ.
🙏જય શ્રી કૃષ્ણ 🙏