◆વૈભવ●
હતો તેજ
તેજસ્વી તસવીરમાં
ગુલાબી કલર અને ગુલાબી રંગ
ચહેરો ...
એથી ગુલાબી રંગ દિલના
દ્વારે-દ્વાર ખોલો તો પહેરો
કમળ હશે કે કમળ કાકડી
રહો છો તમે સેજ સેહરો
આટલી નાદાન નજર છે
આંખથી કહેલી ગઝલ છે
વાદળનો વૈભવ અને
તરસેલો મોર
ટહૂકાનાં ટેરવે લખેલો પોર.
એ ગુલાબી ઠંડીનો
મલકે છે આદમ ઓર.
ઈવ ચમનની ચાંદની
અને રાત ગુલાબી ચોર
ચહેરો તો ચહેરો છે અને
ફરતી છે ચમકતી કોર
હોઠ હસે તો કહી દૌ છું
એ નથી એનો છે આ જ
ગુલાબથી રંગેલો દોર
હેમંત ઋતુએ વણી લીધેલો
આ..
પાંખોનો પાલવ અનમોલ,
એટલાં ઈશારા આંખનાં
કળી-કળી છે
ઝાકળ શું ખોળ?
ઝરમર-ઝરમર થાવું છે
દિલ ગુલાબી છે
અને ગુલાબી છે
ચકોર
એવી તસવીરનાં પડછાયે
ચાલે છે જુઓ
ગઝલનો દોર
અને છે ગુલાબી છોડને
ગુલાબ અને ગુલાબ છે
બીજું તે શું..?
તસવીરને ધારું છું! ધારીને
તમે છો વળી કોણ ?
#જાગૃતિ_મારુ