કરી હશે ચાંદે સૂરજ થી મોહોબત એટલી, તો પણ સુરજ માં આગ છે,
કરી હશે સૂરજે ચાંદ થી બેવફાઈ એટલે જ તો ચાંદ માં પણ દાગ છે..
પ્રેમ નો નશો ઓછો નથી હોતો,બધાના નસીબમા જન્મો જન્મ પ્રેમ નથી હોતો,
પ્રેમ નુ ઔષધ શોધાય તો ઠીક છે,
બાકી પ્પ્રિયતમ ના સ્પર્શ જેવો કોઇ મલમ નથી હોતો ...
❤💔❤.