કાપી દેહ ઇશ્કનો ફ્રીજમાં એને રાખી છે,
પ્રેમ પ્રેમ કરતી છોકરીને મારી નાખી છે.
કહું છું ક્યારેય ગીધ શાકાહારીન હોઈ,
આફતાબે કહેવત ને સાર્થક કરી નાખી છે.
મોહિત થઈ અંધ બની દોટ મૂકી હતી તેને,
શ્રદ્ધા ના ટુકડા પર બેસતી એક માખી છે.
હા, આ ક્રુરતા આવી છે જેહાદી ધર્મ માંથી,
પ્રેમનું નામ લઈ જેહાદની આગ ચાંપી છે.
કર્યા જેમને પ્રેમ લગ્ન અબ્દુલ, આફતાબ સાથે,
મનોજ એમની લાશ ને પણ કાપી નાખી છે.
મનોજ સંતોકી માનસ