બીના અને મીના ની વાતચીત પોઝિટિવ થીંકીંગ
🙈😄😄
બીના: આપણે વિમાનમાં કેટલા નિશ્ચિન્ત થઈને બેસીએ છીએ કે જ્યારે આપણે વિમાનના પાયલોટ ને બિલકુલ જાણતાં જ નથી હોતા. 😊😊
બીના : આપણે સ્ટીમરમાં પણ કેવા નિશ્ચિન્ત થઈને હરતા ફરતા હોઈએ છીએ કે જ્યારે આપણે સ્ટીમરના કેપટન ને જરા પણ ઓળખતા હોતા નથી.😊😊
બીના : આપણે ટ્રેનમાં પણ કેટલી નિશ્ચિન્તપણે મુસાફરી કરતા હોઈએ છીએ કે જ્યારે આપણે ટ્રેન ચલાવનારને બિલકુલ ઓળખતા હોતા નથી.😊😊
બીના: આપણે બસમાં પણ કેટલો નિશ્ચિન્તપણે પ્રવાસ કરીએ છીએ કે જ્યારે આપણે બસના ડ્રાઇવર ને બિલકુલ ઓળખતા હોતા નથી.😊😊
મીના : તો આપણો સગ્ગો વર જ્યારે ગાડી ચલાવતો હોય ત્યારે આટલી બધી સૂચનાઓ આપણે શું કામ આપતા હોઈશું ?
😝 😂