Gujarati Quote in Whatsapp-Status by Shefali

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માતૃભરતીના એક પ્રેરણારૂપ અને સન્માનીય કવયિત્રી દર્શિતાબેન ને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 🎂🙏🏼

શારીરિક રીતે અક્ષમ હોવા છતાં એમના ટ્રસ્ટ દ્વારા એ બીજા અક્ષમ અને જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ અને પ્રોત્સાહિત કરે છે જે ખરેખર સરાહનીય કાર્ય છે. 👏🏼👏🏼👏🏼🙌🏼🙌🏼🙌🏼

એમના વિશે વધુ જાણકારી તમે ઉડતું પંખીમાંથી મેળવી શકો છો જેની લિંક નીચે છે.

Darshita Babubhai Shah લિખિત વાર્તા "ઉડતું પંખી" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/11352/udatu-pankhi

Gujarati Whatsapp-Status by Shefali : 111843167
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now