ચાલો એક પહેલી પૂછું તમને જો એનો જવાબ ખબર હોય તો કહેજો
હું તમારી રાહ નથી જોતો પરંતુ તમે મારી રાહ જોવો છો ,
હું ક્યારેય પાછળ વળી ને તમારી સામે નથી જોતો બસ ચાલ્યો જ જાઉં છું,
હું જો સારો હોય તો દરેક માણસ તમને સમ્માન આપે છે નહિ તો હું સાથે ના હોઉ તો માણસ તમારી ઈજ્જત કરતો નથી
બોલો હું કોણ ?????