#તું #જેવી #હતી #એવી #જ #સ્વીકારી #લીધેલી
એણે કહ્યું 'મને ગુસ્સો બહુ આવે છે'
મેં કીધું 'ચા પીતા પીતા સહન કરી લઈશ'
એણે કહ્યું 'મારા દિવસ ના કામો માંથી ,
ઘણી વખત મને સમય નથી મળતો'
મેં કીધું 'હું તારી રાહ જોઈ લઈશ'
એણે કહ્યું 'હું સવિસ્તાર સમજાવામાં નબળી છું'
મેં કીધું 'સામે જોઈ લેજે હું આંખો વાંચી લઈશ'
એણે કહ્યું 'હું કોઈ વસ્તુમાં perfect નથી'
મેં કીધું 'જેવી છો એવી જ મને ગમે છે'