Gujarati Quote in Poem by Krishvi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ તારી યાદો પણ કેટલી
અજીબ
આવ્યા પછી ભૂખ લાગતી નથી.

તસવીર જોવા વલખાં મારે
નજરો મારી
જોયા પછી કંઈ ભાવતું નથી.

વાયદો કર્યો હતો મળું સપનાંમાં
એ રાહમાં જ
આખી રાત નિંદર આવી નથી.

તરસું છું મુલાકાત કરવાં
આમ, અસહ્ય
વિરહ, પિડા હવે લાગતી નથી.

વિશ્વાસ છે થશે મુલાકાત
જે હરિ ઈચ્છા
મંદિરમાં મળવા ભય લાગતો નથી

-ક્રિષ્વી

Gujarati Poem by Krishvi : 111842389
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now