*ક્ષણભંગુર*
એ નિરાશામાં ક્યાંક તું દેખાય છે...
તો ક્ષણભરી નજરમાં તું સંભાળાય છે...
લાખોમાં એક તું છે એવું સમજાવાય છે...
પળ પળ માં તું કઈ જ નથી એવું અનુભવાય છે...
ક્ષણભંગુર ' મન ' બની તું પળ પળમાં વહેંચાય છે...
અસ્તિત્વ સામેની લડાઈમાં આજે
પણ તું જાણે ટકરાઈ છે...
વર્તુળમય જિંદગીમાં એક " સ્ત્રી " જ તો છે...
મધ્યબિંદુ બની હર પલ ફેરવાય છે....
..... ❤️