#shradhanjali
કહીને જે ગયા'તા
હમણાં ફરીને આવીએ ઘરે પાછા
ક્યાં ખબર હતી આ અંતિમ વિદાય છે
નહીં ફરી શકીએ ઘરે પાછા
કોઈક નોંધારા બની ગયા બાળ
તો ક્યાંય બે સહારા બની ગયા માં બાપ
કુદરત તું કેમ આવી રૂઠી ?
ક મત આવી કેમ તને સુજી ?
મરણ ચીસો થી હૈયું શું તારુંયે
નહીં ધ્રુજ્યું હોય?
પરમાત્મા દેજે બધાને તારા
ચરણોમાં સ્થાન
બસ એ જ અરજ છે
એ જ વિનંતી કરે તારા બાળ