" આવજે એક દી "
( ગઝલ )
યાદ જો સાંભરે, એક દી.
આવજે બસ ઘરે, એક દી.
એકઠી જો, થતી જાય છે;
લાગણી હું ધરે, એક દી.
ખાસ મળવા, મને આવજે;
રાહ જોતો મરે, એક દી.
મોતને હું, ધક્કો મારતો;
જિંદગીને વરે, એક દી.
બીક Bન્દાસને, લાગતી;
કોઈથી ના ડરે, એક દી.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
બંધારણ : ગા લ ગા × ૦૩