English Quote in Story by Heer Jani

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે પણ જ્યારે નવરી પડું છું ત્યારે એ જુની યાદો ને વાગોળુ છું કેટ કેટલીય વાતો ગમગીન બનેલી રાતો કેટ કેટલાય જ્ગડા અને નાનકડી મુલાકાતો અનેક સપનાઓ અને આગણિત મંદિરો માં કરેલી દૂવાઓ અને માનતાઓ બાદ મળેલો તમારો હાથ અને સાથ...

આજે પણ યાદ છે એ દરેક ક્ષણ જે એની યાદ માં એના વગર વિતી હતી..

મેરેજ ના વિડિયો અને ફોટો માં જોવા મળેલી એની નાની નાની ઝલક અને બીજી અનેક સ્મૃતિઓ ને યાદ કરી ને ૨ વર્ષ કેમ નીકળી ગયા એની ખબર પણ ના પડી..

ક્યારેક એવો વિચાર પણ આવતો કે શું ખરેખર કોઈ એક માણસ આટલું બધું વહાલું પણ લાગી શકે ખરું!!

ના કોઈ અંગત ઓળખાણ કે નઈ કોઈ જૂનો નાતો તેમ છતાં એના માટે ની આ અવિરત લાગણી જે એના ના હોવા છતા હમેશાં મને એની સાથે જોડેલ રાખતી હતી
એ કોણ છે !? શું છે કે કંયાથી આવ્યા છે એની કાંઈજ ખબર નોહતી

બસ ખબર હતી તો માત્ર એનું નામ..... 💖

Dear friend's હું લઈ ને આવી રહી છું એક યુનિક અનોખી લવ સ્ટોરી "यादों का जरोखा"જેને જાણવા અને માણવા માટે બન્યા રહો મારી એટલે કે Heer jani સાથે....✍️

English Story by Heer Jani : 111840893
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now