તારા પર આવીને કંઈક પૂરું થયું, કે પછી શરૂઆત j તારા થી થઇ હશે?
ક્યારે મે સોંપી મારી જાત ને આખી
તને, કે તું પેહલે થી જ મારો હશે?
દરેક પળ જીવવા ની ઈચ્છા છે તારી જોડે,
કે પછી આ શ્વાશ પર પણ કારીગીરી તારી હશે?

Gujarati Good Morning by Nidhi kothari : 111840628
Kamlesh 2 year ago

ખુબ સુંદર રચના

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now