Gujarati Quote in Romance by jigar bundela

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કહે છે એ મને સામેથી યાદ કરો તો બહુ ગમે
તમે જે કહો છો એવું કરવું મને બહુ ગમે
આધીન છે સઘળું સમય ને સંજોગ પર નહિતો
સમયની સાંકળો તોડી તમને મળવું બહુ ગમે.
-jigar Bundela

Gujarati Romance by jigar bundela : 111840509
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now