દિયારી જા ડી હલ્યા વયા
હેવર પીધી ચાય ને અઠ કોપ ચાય પી વયા.
ચાય ઘણે થઈ વેઈ કરે ચાર કોપ કોફી પી વયા.
દુધ ચાય ઘચ થઈ વયા ઈ કરે થધે જી બોટલ પી વયા.
નાસ્તો કર્યો આય થોડો થોડો ને થારી સાફ કરે વયા.
મીઠાઈ સે મોં જૂરી પેયો આય ચેઈ ડીસ ચટ કરે વયા.
મુખવાસ કેતરી ખાસી આય ઇ કરે ને મૂઠ ભરે ખાઈ વયા.
નર ચે નવે વરેજા રામ રામ કરેમે સજા વરે હલ્યા વયા.
મજાક મસ્તી મેં લેખયો હી બાકી તો મોભંત છડે વયા.
હેકડો હેકડો કરે મડે મોજ મસતીજા ડી હલ્યા વયા.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા