એક બાબત શીખવા જેવી છે
કોઈની વાત સાંભળી તમે કહેતા હોવ "I know I know" તો સામે વાળાની તમને વાત કહેવાની મજા મરી જશે.🙂
પણ જો તમે એવા હાવભાવ આપો કે તમે આ પહેલી વખત સાંભળી રહ્યા છો, તો સામે વાળાના આનંદમાં તમે વધારો કરો છો, એમને ફીલ કરાવો કે "they know before you"🙂
એમાં તમારું કશુંજ નહીં જાય પણ કોકને આજનું આનંદ ભેંટમાં મળશે.