આજે વિક્રમ સંવત 2079 નું નવું વર્ષ નવી આશાઓ અને નવા અરમાનો સાથે આપના જીવનમાં સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી લાવે અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે,
આપ અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય, દરેક ક્ષેત્ર માં આપની પ્રગતિ થાય એવી શુભકામના....
નૂતન વર્ષાભિનંદન..
સાલ મુબારક...
હેપ્પી ન્યૂ યર...