🙏🏻નૂતન વર્ષાભિનંદન🙏🏻
માન મળે સન્માન મળે,
સુખ- સંપત્તિનુ વરદાન મળે,
ડગલે ને પગલે સફળતા મળે,
યુગો-યુગો સુધી નામ રહે,
તમારા જીવનમા હરરોજ
દિવાળી કેરો આનંદ રહે.
તમને અને તમારા પરિવારને નવા વર્ષની એજ શુભેચ્છા.
મારા મન,વચન અને કર્મથી તમારી લાગણી દુભાઇ હોય તો માફ કરશો.
🙏 નૂતન વર્ષને દિલ ખોલી મન ભરીને ચાલો સૌ સાથે મળીને વધાવીયે. 🙏
નવા વર્ષના રામ રામ
જય માતાજી
જય શ્રી કૃષ્ણ
💐નૂતનવર્ષાભિનંદન 💐