સાલું આ વર્ષે તો ક્યાં દિવસ ની શુભેચ્છા આપવી તે વિચારવું પડે તેવું હતું......
ધન તેરસ ની શુભેચ્છા આપો તો કહે,આજે તો કાળી ચૌદશ છે.
કાળી ચૌદશ ની શભેચ્છા આપો તો કહે આજે દિવાળી છે....
દિવાળી ની શભેચ્છા આપો તો કહે આજે ધોકો છે.....
બેસતા વર્ષ ની શુભ કામના આપશું તો કહેશે.....આજે તો ભાઈ બીજ છે.....
સાલું કરવું શું...?????
ચાલો...એક વચલો રસ્તો કાઢ્યો છે...
*"આજે તમે જે ઉજવતા હો.....તેની ખૂબ-ખૂબ શુભ કામના"* 😜😜
*Deepak Vyas*🧑🏻🎤