પોતાના જ નહીં કોઈના ઘરમાં પણ ખુશી નો દીવો પ્રગટાવીયે તો ઉજવાય દિવાળી
જેનું કોઈ નથી દુનિયા માં એવી વ્યક્તી પાસે જઈને એની એકલતા દૂર કરો તો ઉજવાય દિવાળી
નથી એની સાથે ખુશીથી વહેંચીને ખાઈએ મીઠાઈયો તો ઉજવાય દિવાળી
નથી જેનો કોઈ આધાર એનો આધાર બનીયે તો ઉજવાય દિવાળી
#HappyDiwali