#HappyDiwali
આવો આત્મદીપ પ્રજવલિત કરીએ
કોઈના માટે થોડું અજવાળું પાથરીએ
અંધકાર ભર્યા જીવનમાં થોડી આશા પોરવીએ
સુરજ બનવું તો શક્ય જ નથી
બધાને અજવાળું ન આપી શકીએ તો કંઈ નહી
જરૂર છે જેને,ચાલો તેનું જીવન થોડું રોશન કરીએ
આવો આત્મદીપ પ્રજવલિત કરીએ ... બિંદુ
દિવાળી ની શુભેચ્છાઓ
જય દ્વારકાધીશ 🙏🏻
૨૪/૧૦/૨૨
૦૭:૦૨ AM