દીપ જ્યોતિ: પરબ્રહ્મ:।
દીપ જ્યોતિ: નમોસ્તુતે :।।
"હે દિપાવલી સુસ્વાગતમ્.."
ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે.
દિવાળીની આપને અને આપના પરિવાર ને હાર્દિક શુભકામનાઓ.
-Shanti Bamaniya