🙏
#હેપ્પીદિવાળી ના 🙏💐ખુશનુમા દિવાળી 🤝
રોજ સવારે ઉઠી ને બોલો
આજે મારા માટે આકાશ માં સવારે સૂરજદાદા નવરંગી લલીમાં પાથરે , સાંજે સપ્તરંગી આકાશ માં રંગો પાથરે, રાત્રે જિલમિલ થતા રંગબીરંગી તારા જેવી નીંદર આપે.
બસ પછી જુઓ દિવસ રોજ દિવાળી જેવો.
🤓
રોજ દિવાળી. 💐