Gujarati Quote in Poem by Naranji Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શુભ લાભ દિપાવલી

રંગોળીના રંગીન રંગ ની જેમ એક થઈ સુંદર રહેજો આપ.

દિવાળીએ દિલના દ્વેષ સળગાવી એક થઈ રહેજો આપ.

અહમ વહેમ ને શંકા ના ફટાકડા ફોડી એક રહેજો આપ.

રામ નામ કાજ સ્નેહ મિલનથી એક થઈને રહેજો આપ.

મીઠાઈ ના માવા જેવાં મીઠાં સંબંધમાં એક થઈ રહેજો આપ.

લક્ષ્મીજીના ભંડાર ભર્યા કળસ જેવા એક થઈ રહેજો આપ.

આવી શુભ દિવાળી ભુલી વેર ને બધાં એક થઈ રહેજો આપ.

કહે નર પ્રભુ રામજી પધાર્યા એક થઈ વધાવીએ સહુ આપ .

નારાણજી જાડેજા ગઢશીશા
નર
મુન્દ્રા
તા.૨૪-૧૦-૨૦૨૨
#HappyDiwali

Gujarati Poem by Naranji Jadeja : 111839747
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now