" મેળ ખાતો નથી "
( ગઝલ )
રાહમાં રોકવી મેળ ખાતો નથી.
પ્રેમમાં જોખવી મેળ ખાતો નથી.
આવતા ને જતા એ મળે છે ભલા;
દૂરથી ટોકવી મેળ ખાતો નથી.
હાથમાં ફૂલ સાથે રહેતો ઊભો;
કે ઘણી લોભવી મેળ ખાતો નથી.
કોઈ બીજી હવે ના ગમે છે મને;
ના હવે શોધવી મેળ ખાતો નથી.
રીત Bન્દાસને આપવી પ્રેમમાં;
આપવી છે નવી મેળ ખાતો નથી.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
છંદ : મુતદારિક