Gujarati Quote in Poem by Dave Yogita

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાલ દિવાળી આજ તો તને શણગારી દવ,
તારી આ અંધારી રાતને દિવાનો શણગાર સજાવી દવ

તોરણીયા મારા આંગણે બાંધી લવ,
રંગોળીથી મારા આંગણામાં સજાવી દવ

આંગણું મારું આશા નવી આશાઓથી શણગારી દવ,
અંધારા મારા મનમાં ઉમ્મીદોનો દિપ જલાવી દવ

યોગી

-Dave Yogita

Gujarati Poem by Dave Yogita : 111839435
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now