Gujarati Quote in Poem by Naranji Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*શુભ લાભ ધનતેરસ*

મા ગૌધન નુ પૂંજન એટલે ધનતેરસ.
ઘરમાં સ્ત્રીનું પૂંજન એટલે ધનતેરસ.
માતાપિતા નું આદર એટલે ધનતેરસ.
વાણીથી દિલ ન દુભાય એટલે ધનતેરસ.
ઘેર ખુશીનો દિવો પ્રગટે એટલે ધનતેરસ.
અતિથિને મિઠો આવકાર એટલે ધનતેરસ.
દરેક વડીલોનું સન્માન એટલે ધનતેરસ.
દિન દુઃખિયા ને દાન દેવું એટલે ધનતેરસ.
કહે નર ત્યાં મહાલક્ષ્મી લાવે ધનતેરસ.

નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા

Gujarati Poem by Naranji Jadeja : 111839387
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now