Gujarati Quote in Sorry by Hetal

Sorry quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બે વાંધા...........્્્્્

🤓🤓🤓🤓🤓

એક છોકરો ૧૨ધોરણ પુરું કરી ગામના ચોરે બેઠો તો
ત્યારે ત્યાં એક કાકા આવ્યા,
એ કહે કે" કેમ અલયા આય બેઠો છે ?
કોઈ સરકારી ભરતીમાં ફોરમ-બોરમ ભર ને,
નકે પસી આર્મી માં જતો રે"

હવે મજા આવશે તમને 😅

છોકરો કહે ‌ " ફોરમ ભરું ખરો પણ બે વાંધા
જો ફોરમ ભરું તો મારો નંબર લાગે અને ના પણ લાગે
જો ના લાગે તો વાંધો ન ઈ

પણ લાગે તો બે વાંધા
લાગે તો મને ઓફિસમાં મુકે કાંતો બોર્ડર પર
જો ઓફિસ માં મૂકે તો વાંધો ન ઈ

પણ બોર્ડર પર મુકે તો બે વાંધા
બોર્ડર પર યુદ્ધ થાય, અને ના પણ થાય,
જો ના થાય તો વાંધો ન ઈ ,પણ થાય તો બે વાંધા

જો થાય તો મને ગોળી વાગે, અને ના પણ વાગે
જો ના વાગે તો વાંધો ન ઈ
પણ ,વાગે તો બે વાંધા

જો વાગે તો હું જીવું યા મરી જઉં
જો જીવું તો વાંધો ન ઈ
પણ મરી જવું તો બે વાંધા

જો મરી જવું તો
મને ડાટે (દફનાવે) અથવા બાળે(સળગાવે)
જો બાળે તો વાંધો ન ઈ
પણ દાટે તો બે વાંધા

જો દાટે તો મારા પર મીઠું નાખે અથવા ના પણ નાખે
જો નાં નાખે તો વાંધો ન ઈ
પણ નાખે તો બે વાંધા

મીઠું નાખે તો મારો પાઉડર થાય અને ના પણ થાય
જો ના થાય તો વાંધો ન ઈ
પણ થાય તો બે વાંધા

જો પાઉડર થાય તો,
દવા વાળા લઈ જાય યા તો સાબુ વાળા
જો દવા વાળા લઈ જાય તો વાંધો ન ઈ
પણ સાબુ વાળા લઈ જાય તો બે વાંધા

સાબુ વાળા લઈ જાય તો બે સાબુ બનાવે
એક નાહવા માટે અને બીજો કપડાં ધોવા
જો કપડાં ધોવા માટે બનાવે તો વાંધો ન ઈ
પણ નાહવા માટે બનાવે તો બે વાંધા

નાહવા માટે બનાવે તો બે સાબુ બનાવે
છોકરા માટે આને છોકરીઓ માટે
જો છોકરા નો બનાવે તો વાંધો ન ઈ
પણ છોકરીઓ માટે બનાવે તો મને શરમ આવે

cheer up..............................
................્્્્્્્્્્્્્્્્્
................્્્્્્્્્્્્્્્્્્

🤣😂🤣😂🤣😂🤣😂🤣😂
😅😅😅😅

Gujarati Sorry by Hetal : 111839287
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now