દોસ્તોની વચ્ચે રહેલા દુશ્મનને ના ઓળખી શક્યો
પોતે માણસ થઈ માણસને ના ઓળખી શક્યો....
ચહેરો હતો તો હિરો જેવો,વિલનને ના ઓળખી શક્યો
પોતે માણસ થઈ માણસને ના ઓળખી શક્યો....
સમજતો હતો ખુદને સમજદાર,મૂરખ બની રહી ગયો
પોતે માણસ થઈ માણસને ના ઓળખી શક્યો....
અંતમાં,
ઓળખી શકો તો ઓળખી લેજો તમારા દુશ્મનને
દોસ્તના મુખટામાં જ છૂપાયેલો હોય છે..
યોગી
-Dave Yogita