😎🤔
ગુજરાત ને વિશ્વ પટલ ઉપર ચમકાવ્યા પછી પણ નરેન્દ્ર મોદીને વોટ માંગવા ગુજરાતના ગામે ગામ ફરવું પડે છે.
બિહાર ને લૂંટી ને બરબાદ કરી નાખનાર લાલુ યાદવ ને જેલમાં બેઠા બેઠા આરામથી વોટ મળી જાય છે..
ગમે તે કહો,
કાંઈક ખોટ તો પ્રજા ના DNA મા પણ છે જ...
દરેક વખતે નેતા જ ગાળો ખાય તે યોગ્ય નથી....!
🚩🤝🇮🇳