.........કાંપે છે હાથ મારો લખતા યાદ આપડી..
સમજી જા ને વાત મારી...
વિયોગ થી ઘેરાયેલ છે જીંદગી મારી, અધૂરી છે સફર તારી ને મારી,
આંખ બંધ કરીને ભેટી લેને યાર, જીવ લે છે મારો આ વિયોગ તારો
કેમ કરી સમજવું તને અધૂરો છે આ પરેશ તારો
તર છૂટે છે શ્વાશ મારો, લખુ જો યાદ કાંપે છે હાથ મારો,
..................................................
.................
......
........
.....
............ સમજી લે આ ખાલી જગ્યા જેવો લાગુ છું
કારણ... "હું" હું.....નથી......
.........અધૂરો છે કાનો.......